• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

બુલેટ ટ્રેનના નિર્માણકાર્યમાં પ્રદૂષણના નિયમનો ભંગ

ત્રણ દિવસની અંદર સમાધાનકારક જવાબ નહીં આપે તો કામ અટકાવવાની ચિમકી

મુંબઈ, તા. 2 : શહેરમાં વાયુ પ્રદૂષણ દિવસેને દિવસે કથળતું જાય છે. પાલિકા દ્વારા પણ પ્રદૂષણ માટે જવાબદાર એવા નિર્માણકાર્યો માટે આકરા માર્ગદર્શક નિયમો બહાર પાડયા છે. શહેરના સૌથી મહત્ત્વના બીકેસીમાં બુલેટ ટ્રેન સ્ટેશન પર ઘણા નિયમોનો ભંગ થતો હોવાનું બહાર આવ્યું છે. પાલિકાના એચ ઇસ્ટ વૉર્ડ દ્વારા કૉન્ટ્રાક્ટરને…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ