• સોમવાર, 16 માર્ચ, 2026

એલપીજીની અછત વચ્ચે કોલસો નવું કાળું સોનું; ભાવમાં વધારો

મુંબઈ, તા. 15 : એલપીજીની અછત વચ્ચે કોલસો નવું કાળું સોનું બન્યો છે અને તેના ભાવ વધી રહ્યા છે. શહેરના કેન્દ્રીય શિવરી કોલસા ડેપોના વેપારીઓ લાકડાંના આ કાળા ટુકડાઓનાં વેચાણમાં વધારો નોંધાવી રહ્યા છે, જેને તાજેતરમાં `પ્રદૂષિત બળતણ' તરીકે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો, પરંતુ હવે પાલિકા અધિકારીઓ તરફથી….

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ