મહારાષ્ટ્રના બીડમાં બાળલગ્નનો કેસ સામે આવ્યો
બીડ, તા. 19 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં કિશોરીને કસુવાવડ થતાં બાળલગ્નનો
કેસ સપાટી ઉપર આવ્યો છે. પોલીસે તેના પતિ, સાસરિયા અને વાલીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધીને
તપાસ શરૂ કરી છે. પીડિતાના જન્મના પ્રમાણપત્ર સહિત અન્ય દસ્તાવેજો અનુસાર તે સગીરા
હોવાનું માલૂમ પડતાં સોલાપુર જિલ્લાની.....