મુંબઈથી જામનગર ફ્લાઈટમાં લઈ જતાં પહેલાં બાળકોને શૉપિંગ કરાવ્યું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : ટોચના ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ તેના જન્મ
દિવસ નિમિત્તે મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકોને પહેલાં મુંબઈમાં મનગમતી શૉપિંગ
કરાવી અને બાદમાં મુંબઈથી ફ્લાઈટમાં જામનગર લઈ જઈ વનતારાની મુલાકાત કરાવી હોવાનું જાણવા
મળ્યું હતું. શૉપિંગથી લઈ જામનગરમાં ઉભા કરવામાં....