• ગુરુવાર, 28 મે, 2026

પાંચ મહિનામાં મધ્ય રેલવેની એસી લોકલમાં દોઢ કરોડ લોકોનો પ્રવાસ

મુંબઈ, તા.27 (પીટીઆઇ) : મુંબઈગરાઓને એસી લોકલ પસંદ આવી રહી છે અને એમાં પ્રવાસ કરનારાઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. મધ્ય રેલવેની એસી લોકલ સર્વિસમાં 26 જાન્યુઆરીથી મે 20 સુધીમાં.....