વડાપાંઉ અને સમોસા માટે રૂા. 13ને બદલે રૂા. 20 આપવા પડશે
મુંબઈ, તા. 27 : મધ્ય રેલવેના સ્ટેશનો પર પહેલી જૂનથી પ્રવાસીઓને ખાદ્યપદાર્થો માટે વધુ કિંમત ચુકવવી પડશે. રેલવે સ્ટોલ પર વેચાનારા ઘણા ખાદ્યપદાર્થોના ભાવ વધારવામાં આવ્યા છે. 13 રૂપિયાના વડાપાવ અને 12.....