• ગુરુવાર, 28 મે, 2026

કોઈપણ તકલીફ વિના સ્વદેશી માર્કેટનો પુનર્વિકાસ થશે જ : રવીન્દ્ર ચવ્હાણ

સ્વદેશી માર્કેટનાં 117 વર્ષના ઇતિહાસને રજૂ કરતા પોસ્ટલ એન્વલપનું લોકાર્પણ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : કાલબાદેવી વિસ્તારમાં આવેલી કાપડની સુપ્રસિદ્ધ સ્વદેશી માર્કેટને 117 વર્ષ પૂર્ણ થયાં તે નિમિત્તે ભાજપના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણ દ્વારા પોસ્ટલ એન્વલપનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટલ એન્વલપમાં સ્વદેશી માર્કેટના....