પાલઘરમાં બે સગીર બહેનો પર બળાત્કાર અંગે કેસ નોંધાયો
`મુસ્લિમ યુવકો
વિઝા માટે લાખો રૂપિયા ખર્ચે છે'
પાલઘર, તા. 7 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં બે સગીર બહેનો પર બળાત્કાર બદલ 22 વર્ષના યુવક વિરુદ્ધ પોલીસે કેસ નોંધ્યો છે. દહાણુનાં ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અંકિતા કાનસેએ જણાવ્યું હતું કે, પીડિતા દ્વારા ગત પહેલી જૂને ફરિયાદ.....