• બુધવાર, 10 જૂન, 2026

ખાદ્યતેલોમાં નિયમિત પાકિંગના કાનૂનથી કારોબાર પારદર્શક; ભરોસાપાત્ર બનશે

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા 8 : ખાદ્યતેલના ઉત્પાદકો તેમની ઇચ્છા પ્રમાણેના પાકિંગમાં ખાદ્યતેલો વેચતા હતા તેના ઉપર પ્રતિબંધ મુકીને હવે સરકારે માન્ય કરેલા વજનનાં જ પાકિંગ વેચવાનો કાયદો બનાવતા હવે કારોબારમાં ગ્રાહકોને વિશ્વાસ....