• ગુરુવાર, 02 જુલાઈ, 2026

ધર્માંતરણ વિરોધી કાયદો ચોક્કસ કાનૂની માળખું પૂરું પાડશે : ફડણવીસ

મુંબઈ, તા. 30 (પીટીઆઈ) : બળજબરી ધર્માંતરણને રોકવા માટે ભારતીય ન્યાય સંહિતાની કલમો અસરકારક નથી. તેથી વિધાનગૃહોમાં અગાઉ મંજૂર કરવામાં આવેલો ધર્માંતરણ વિરોધી કાયદો સમર્પિત કાનૂની માળખું પૂરું પાડશે....