• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

બે વિધાનસભ્યો વચ્ચે પીસાઈ રહ્યા છે મીરા-ભાયંદર વાસીઓ

જનહિતને બદલે નરેન્દ્ર મહેતા અને પ્રતાપ સરનાઈકની એકબીજા પર કાદવ ઉછાળ

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 10 : મીરા ભાયંદરમાં 145 અને 146, એમ બે વિધાનસભા છે. વિધાનસભા 145માંથી ભાજપના નરેન્દ્ર મહેતા અને વિધાનસભા 146માંથી અત્યારે શિવસેનાના પ્રતાપ સરનાઈક વિધાનસભ્ય છે. લોકોએ બંનેને પ્રચંડ બહુમતિથી વિજયી......