• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

આયકર ભવનમાં આગ વખતે 1500 લોકો અંદર હતા; તત્કાળ કાર્યવાહીથી જાનહાનિ ટળી

મુંબઈ, તા. 19 : સોમવારે બપોરે આયકર ભવનના ભોંયરામાં આગ લાગી ત્યારે ફ્લોર માર્શલ્સની હાજરી, કર્મચારીઓની કટોકટીમાં બહાર નીકળવાના માર્ગો અંગેની જાગૃતિ અને સંકલિત સ્થળાંતરને કારણે મોટી જાનહાનિ ટળી હતી. આગ લાગી ત્યારે 1500 લોકો આયકર.....