મરાઠી શીખવવા જેટલું જ અગત્યનું છે રિક્ષામાં મીટર બેસાડવાનું
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્ર સરકારે રિક્ષા અને ટૅક્સીચાલકોને મરાઠી ભાષા બોલતાં શીખવવાનું અભિયાન આદર્યું છે. મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલવા અંગે કોઈ પ્રશ્ન હોઈ શકે જ નહીં. આમ છતાં વસઈ, વિરાર, નાલાસોપારા, નાયગાંવ અને ડોમ્બિવલી વગેરે નગરોમાં.....