• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

ઓસી વગરની ઇમારતો માટે પાલિકાની અભય યોજના

મુંબઈના એક લાખ પરિવારોને રાહતરૂપ  પ્રસ્તાવ પારિત

મુંબઈ, તા. 19 : ઓસી (ઓક્યુપેશનલ સર્ટિફિકેટનહીં ધરાવતી ઈમારતોના રહેવાસીઓને રાહત આપવા માટે અભય યોજના અમલમાં મૂકવાનો પ્રસ્તાવ મંગળવારે પાલિકા સભાગૃહમાં સર્વસંમતિથી મંજૂર થયો છે. નિર્ણયને લીધે મુંબઈની આશરે 11,000 ઈમારતોના....