• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

જંગલમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપવા યુવા વાઘ 400 કિલોમીટર દૂર પહોંચ્યો

બીડ, તા. 1  (પીટીઆઇ) : યવતમાળમાં ટિપેશ્વર પ્રાણી અભ્યારણ્યનો એક યુવા વાઘ જંગલનું પર્વતાળ 400 કિલોમિટરનું અંતર કાપીને બીડ જિલ્લાના જંગલમાં પહોંચ્યાનું કેમેરામાં પકડાયું હતું. હવે વાઘ નજીકના ધારાશિવ જિલ્લાની હદમાં.....