• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

લીઝ રદ કરવા સંબંધે પાલિકાએ એનએસસીઆઈને નોટિસ આપી

મુંબઈ, તા. 2 : પાલિકાએ નેશનલ સ્પોર્ટ્સ ક્લબ અૉફ ઈન્ડિયા (એનએસસીઆઈ)ને નવી કારણદર્શક નોટિસ જારી કરી છે, જેમાં ચેતવણી આપવામાં આવી છે કે વરલી ખાતેના એક મુખ્ય પ્લૉટ પરનો તેનો લીઝ કરારની શરતોનું.....