• ગુરુવાર, 09 મે, 2024

બીરભૂમના ભાજપ ઉમેદવારનું નામાંકન રદ : મામલો કોર્ટમાં

કોલકત્તા, તા. 26 : ચોથા તબક્કામાં 13મી મેના રોજ જ્યાં મતદાન થવાનું છે તે પશ્ચિમ બંગાળની બીરભૂમ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર દેબાશીષ ઘરનું નામાંકન ચૂંટણી પંચે રદ કર્યુ છે. ભાજપના ઉમેદવારે પોતાના નામાંકન સાથે બિનવાંધા પ્રમાણપત્ર જમા કરાવ્યું હતુ. ધરે પ્રતિક્રિયા આપી કે ટેકનિકલ...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ