• ગુરુવાર, 09 મે, 2024

ઈવીએમની વિશ્વસનીયતા - નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટની મહોર

નવી દિલ્હી, તા. 26 : ઈવીએમને સુપ્રીમ કોર્ટે કલીનચીટ આપતાં ઈવીએમ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) -વીવીપેટ (વોટર-વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રેલ) ના 100 ટકા મેળાપકની માગ કરતી તમામ અરજીઓ ફગાવી દઈ મશીનની વિશ્વસનીયતા અને નિષ્પક્ષતા પર મહોર લગાવી  છે. સુપ્રીમ કોર્ટના...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ