• બુધવાર, 08 મે, 2024

કૉંગ્રેસ ઓબીસીનો હક છિનવી મુસ્લિમોને આપશે : મોદીનો પ્રહાર

ડૉ. મનમોહન સિંઘનો જૂનો વીડિયો વાયરલ

કોલકાતા, તા. 26 : લોકસભા ચૂંટણી અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળ અને બિહારમાં સભાઓ ગજવી હતી અને વિપક્ષને ઘેરતાં  મહિલાઓ, આદિવાસીઓ અને ગરીબો વિરુદ્ધ કાયદો લાદી ગરીબોના હક્ક પર તરાપ મરાશે તેવા કોંગ્રેસ સહિતના ઈન્ડી જોડાણ પર પ્રહાર કર્યા હતા સાથે સુપ્રીમના ચુકાદા...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ