• બુધવાર, 08 મે, 2024

ઈવીએમ સુરક્ષિત : સુપ્રીમ કોર્ટની મહોર  

વીવીપેટ સાથે 100 ટકા મિલાપની માગ સહિતની અરજીઓ ફગાવી

નવી દિલ્હી, તા. 26 : દેશની 18મી લોકસભા ચૂંટણી જીતી લેવા માટે રાજકીય પક્ષોમાં જામેલા ખરાખરીના જંગ વચ્ચે દેશની સર્વોચ્ચ અદાલતે શુક્રવારે ઈવીએમ સંબંધે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઈવીએમની વિશ્વસનીયતા સામે સતત ઉઠાવાતી રહેલી આંગળીઓને આજે નીચી પાડી દેતાં...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ