• ગુરુવાર, 09 મે, 2024

બીજા તબક્કામાં 61 ટકા મતદાન

13 રાજ્યની 88 બેઠક માટે 

ત્રિપુરા, મણિપુરમાં 78 ટકા, યુપી, બિહાર, મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 54 ટકા મતદાન

નવી દિલ્હી તા.26 : લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 13 રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશોની 88 બેઠક માટે શુક્રવારે કાળઝાળ ગરમી વચ્ચે સાંજે પાંચ વાગ્યા સુધીમાં અંદાજે 61 ટકા મતદાન નોંધાયું હતું જે પૂર્વ ચૂંટણી તથા પહેલા તબક્કા કરતાં ઓછું છે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં ત્રિપુરામાં સૌથી...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ