• શુક્રવાર, 14 માર્ચ, 2025

યુદ્ધ વિરામ માટે જેલેન્સ્કી તૈયાર : હવે પુતિનને મનાવશે ટ્રમ્પ

§  યુક્રેન સહમત થતાં ખુશ ટ્રમ્પનું ફરી તમામ મદદનું એલાન

વોશિંગ્ટન  તા.12 : અમેરિકાના દબાણ બાદ યુક્રેન અંતે 30 દિવસના યુદ્ધ વિરામ માટે તૈયાર થયું છે. જેલેન્સ્કીએ પુતિન સાથે વાતચીતની પણ સહમતી દર્શાવી છે. યુક્રેનની શાંતિ માટે આવી પહેલનું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વાગત કર્યુ છે અને આશા વ્યક્ત કરી કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ સકારાત્મક વલણ….

ઇ-પેપરના નવા શુલ્ક