નવી દિલ્હી, તા. 10 : રાજધાની દિલ્હીના કાલકાજી વિસ્તારમાં ભૂમિહીન કેમ્પ પર બુલડોઝર કાર્યવાહીનો વિરોધ કરી રહેલા વિધાનસભામાં વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન આતિશીની અટક કરાઈ હતી, ત્યારબાદ આપ સંયોજક અને પૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું.....