મેને બદલે જૂનમાં સૂર્યનો પ્રકોપ : પ્રિ મોનસૂન એક્ટિવિટી અટકી
નવી દિલ્હી, તા.10 : હવામાન વિજ્ઞાનીઓ
અનુસાર જૂનની શરૂઆતમાં હળવા વરસાદ પછી વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ (પશ્ચિમી વિક્ષોભ) નિક્રિય
બન્યું છે. જેને કારણે આકાશ કોરુધાકોડ બનતાં સૂર્યનો આકરો તાપ સીધો પૃથ્વી ઉપર વરસી
રહ્યો છે જેને કારણે ગરમી વધી છે. ચોમાસુ પણ કેરળમાં વહેલું આવ્યું પરંતુ 29મે પછી
તેની રફતાર ધીમી....