• રવિવાર, 09 નવેમ્બર, 2025

આઇએનએસના પ્રાદેશિક કમિટીના હોદ્દેદારો નિમાયા

મુંબઈના ચૅરમૅન કરણ દરડા અને ગુજરાતમાં કિરણ વડોદરિયાની વરણી

નવી દિલ્હી, તા. 3 : ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી (આઇએનએસ)ની એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક તાજેતરમાં નવી દિલ્હીસ્થિત સોસાયટીના કાર્યાલયમાં યોજાય હતી જેમાં રૂબરૂ તેમ જ અૉનલાઇન તમામ કમિટી મેમ્બર્સ જોડાયા હતા. આ બેઠકમાં વર્ષ 2025-26 માટે વિવિધ હોદ્દેદારો ચૂંટાયા હતા. આઇએનએસના અધ્યક્ષ વિવેક શર્મા….

ઇ-પેપરના નવા શુલ્ક