• રવિવાર, 09 નવેમ્બર, 2025

અફઘાન-બલૂચ વચ્ચે સંરક્ષણ કરાર ?

સોશિયલ મીડિયા પોસ્ટથી પાકિસ્તાનની ઊંઘ હરામ

કાબુલ, તા.4 : ભારતીય ઉપખંડમાં નવા સમીકરણો રચાયા છે. તાલિબાન નિયંત્રિત અફઘાનિસ્તાન સાથે ભારતના સંબંધોના નવા અધ્યાય વચ્ચે અફઘાન તાલિબાન અને બલુચિસ્તાન વચ્ચે સંરક્ષણ કરાર થાય તેવી સંભાવના છે. જો આવું થયું તો પાકિસ્તાન માટે મોટા ફટકા સમાન બની રહેશે. બલુચિસ્તાનના એક નેતાએ મોટા ગેમ પ્લાનનો…..

ઇ-પેપરના નવા શુલ્ક