ટ્રમ્પની હઠથી શટડાઉન લંબાતાં સ્થિતિ ખરાબ : 14 લાખ કર્મચારી કરજ લઈને ઘર ચલાવે છે
વોશિંગ્ટન, તા.
5 : અમેરિકામાં શટડાઉનને 36 દિવસ થઈ ગયા છે. આ અમેરિકાના ઈતિહાસનું સૌથી લાંબુ શટડાઉન
છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હઠનાં કારણે અત્યાર સુધીમાં એક લાખ કરોડથી વધુનું નુકસાન
થઈ ગયું છે. ટ્રમ્પના જ પહેલા કાર્યકાળ વખતે 2018માં 35 દિવસ સરકારી કામકાજ ઠપ રહ્યું
હતું. અત્યારે દશા એટલી ખરાબ થઈ ચૂકી છે કે…..