• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

નેહરુએ વંદે માતરમમાંથી હટાવ્યો માતા દુર્ગાનો ઉલ્લેખ : ભાજપ

રાષ્ટ્રગાનમાં ફેરફારથી કૉંગ્રેસે ધાર્મિક એજન્ડા આગળ વધાર્યો

નવી દિલ્હી, તા. 7 : ભાજપે કોંગ્રેસ ઉપર 88 વર્ષ પહેલા વંદે માતરમમાં બદલાવ કરવાનો આરોપ મુક્યો છે. પક્ષના કહેવા પ્રમાણે જવાહરલાલ નેહરુના સમયમાં માતા દુર્ગાના વખાણ કરતા છંદોને વંદે માતરમમાંથી હટાવી દેવાયા હતા. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સીઆર કેસવને એક્સ ઉપર લખ્યું હતું કે, યુવા પેઢીએ જાણવું જોઈએ કે કેવી…..