અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.
7 : ગુજરાતી લોકસાહિત્ય અને સંસ્કૃતિના સુપ્રસિદ્ધ
વાર્તાકાર, સંપાદક અને પદ્મશ્રી પુરસ્કૃત જોરાવરાસિંહ જાદવનું નિધન થયું છે. તેમના
અવસાનના સમાચારથી સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતમાં અને લોકકલા ક્ષેત્રે શોકની ઊંડી લાગણી
છવાઈ ગઈ….