• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

સૈન્ય પર સરકારની તરફેણમાં બોલવા દબાણ : રેણુકા ચૌધરી

નવી દિલ્હી, તા.2 : કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મંગળવારે સંસદની બહાર મીડિયા સાથે વાત કરતા તેમણે આરોપ લગાવ્યો કે સૈન્ય પર કેન્દ્ર સરકારની તરફેણમાં બોલવાનું દબાણ છે. તેમણે આને અત્યંત ભયાનક ગણાવ્યું હતું. કોંગ્રેસ સાંસદે ગંભીર આરોપ લગાવતા ભાજપના પ્રવક્તા સીઆર કેશવને…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ