• ગુરુવાર, 28 મે, 2026

8 કલાક હવામાં રહ્યા બાદ દિલ્હી પાછું ફર્યું ઍર ઇન્ડિયાનું વિમાન

સાન ફ્રાન્સિસ્કો જતી ફલાઇટમાં આવી ટેકનિકલ ખરાબી : 230 યાત્રીઓના શ્વાસ અધ્ધર થયા

નવી દિલ્હી, તા. 27 : નવી દિલ્હીથી અમેરિકી રાજ્ય કેલિફોર્નિયાના શહેર સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન અંદાજિત આઠ કલાક સુધી હવામાં રહ્યા બાદ અંતે દિલ્હી પરત ફર્યું હતું. એરલાઇન સૂત્રો અનુસાર.....