• બુધવાર, 10 જૂન, 2026

ફિલિપાઇન્સમાં 7.8 ની તીવ્રતાનો ભૂકંપ : 32નાં મોત, 200 થી વધુ ઘાયલ

નવી દિલ્હી, તા. 8 : સોમવારે સવારે દક્ષિણ ફિલિપાઇન્સના મિંડાનાઓ પ્રદેશમાં એક અત્યંત શક્તિશાળી અને વિનાશક ભૂકંપના આંચકા અનુભવાયા છે. ફિલિપાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજીના....