• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

સરહદે જવાનોની સતર્કતાથી જ જનતા; દેશ સુરક્ષિત : એકનાથ શિંદે

ક્રાંતિ દિને દિલ્હીમાં શિવસેનાની સિંદૂર મહા રક્તદાન શિબિર યોજાઈ

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 9 : સરહદોની રક્ષા માટે જવાનો ચોવીસે કલાક સતર્ક રહીને ફરજ બજાવે છે. દેશના જવાનોને બિરદાવવા માટે મહારાષ્ટ્ર રક્તદાનના માધ્યમથી એમની સાથે છે. જવાનો માટે રક્તદાન.....