• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

પાલિકાએ ફૂટપાથ નીતિ કડક બનાવી : કામચલાઉ બાંધકામો, પાર્કિંગ પર પ્રતિબંધ

મુંબઈ, તા. 9 : ફૂટપાથો પરના તમામ અતિક્રમણો દૂર કરવા માટે સપ્તાહની શરૂઆતમાં શરૂ કરાયેલી પોતાની `પદયાત્રી પ્રથમ' ઝુંબેશને આગળ વધારવા પાલિકાએ યુનિવર્સલ ફૂટપાથ નીતિ 2023ની કેટલીક જોગવાઈઓ રદ.....