• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

કૅનેડા ઓપનમાં અપસેટ : સબાલેંકાને હરાવી એલેકજેંડ્રોવા ક્વાર્ટર ફાઇનલમાં

ટોરન્ટો, તા.9 : કેનેડા ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં મોટો ઉલટફેર થયો છે. રશિયાની 19મા ક્રમની ખેલાડી એકાતેરિના એલેકજેંડ્રોવાએ વિશ્વ નંબર વન અને ચાર વખતની ગ્રાંડસ્લેમ ચેમ્પિયન ઝેક ગણરાજ્યની ખેલાડી આર્યના......