• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

અણુઊર્જા એકમો શરૂ કરવા તાતા, અદાણી, એનટીપીસી ઉત્સુક

`શાંતિ' બિલથી ન્યુક્લિયર ક્ષેત્રે ખાનગી ભાગીદારી માટે માર્ગ ખૂલ્યો

મુંબઈ, તા. 9 : દેશમાં મોટા પાયે પરમાણુ ઊર્જા પ્રોજેક્ટ્સ સ્થાપવાની દિશામાં અદાણી પાવર, એનટીપીસી અને તાતા પાવર જેવા અગ્રણી ઊર્જા જૂથોએ જમીન અને સ્થાનોની સર્વેક્ષણ પ્રક્રિયા અતિ તીવ્ર બનાવી......