ફાઇનલમાં ચીની ખેલાડીને પરાસ્ત કરી
પ્રથમ ગેમ હાર્યા બાદ શાનદાર વાપસી
આસન (દ. કોરિયા) તા.9 : ભારતની યુવા બેડમિન્ટન ખેલાડી અશ્મિતા ચાલિહા કોરિયા માસ્ટર્સ સુપર-300 ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. ફાઇનલમાં અશ્મિતાએ ચીની ખેલાડી હાન કિયાન વિરૂધ્ધ પ્રથમ ગેમમાં હાર સહન......