સુપ્રીમ કોર્ટનું સન્માન પણ કૃષ્ણ મંદિર માટે વધુ રાહ નહીં
નવી દિલ્હી, તા. 9 : મથુરામાં શ્રીકૃષ્ણ જન્મસ્થાન મુક્તિ માટે ચિત્રગુપ્ત પીઠે છ ડિસેમ્બરે કારસેવાની ઘોષણા કરી છે. ચિત્રગુપ્ત પીઠાધિશ્વર સ્વામી સચ્ચિદાનંદ મહારાજે કહ્યું હતું કે, મુખ્ય પ્રધાન યોગી આદિત્ય તેઓને મંજૂરી.....