• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

અજિત પવારનો જીવ લેનારા બારામતી ઍરપોર્ટ પર ફરી વિમાન રનવે પરથી ઊતર્યું

મુંબઈ, તા. 9 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં બારામતીમાં આજે ખાનગી ઉડ્ડયન કંપનીનું તાલીમી વિમાન રનવે પરથી સરકીને આગળ નીકળી ગયું હતું, પરંતુ સદ્ભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘટનામાં બે......