• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

યુદ્ધ બાદ મોજતબાનો પહેલો વીડિયો

મરણ પથારીએ હોવાના દાવા વચ્ચે ઇરાની સુપ્રીમ લીડર સ્વસ્થ 

તેહરાન, તા. 9 : ઇરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખોમેનીનો વીડિયો યુદ્ધ બાદ પહેલીવાર સામે આવ્યો છે. તબિયત બગડી હોવાની અટકળો પર પૂર્ણવિરામના પ્રયાસરૂપ વીડિયોમાં મોજતબા સંપૂર્ણ સ્વસ્થ.....