• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

વૈજ્ઞાનિકની બૅગમાંથી 6000 અમેરિકન ડૉલરની ચોરી

મુંબઈ, તા. 9 : કોલકાતાના એક વૈજ્ઞાનિક-વેપારી રાહુલ રોય (65) બાન્દ્રા (પશ્ચિમ)માં એક ફાઇવ સ્ટાર હૉટલના રૂમમાંથી પોતાના 6000 ડૉલર ચોરાયા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રકમ રૂપિયા 5.3 લાખ બરાબર....