• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

પોક્સો કેસમાં મામાને 20 વર્ષની સજા

મુંબઈ, તા. 9 : નકારાત્મક ફોરેન્સિક રિપોર્ટ અને તપાસમાં કથિત ખામીઓ હોવા છતાં પોકસો ઍક્ટ હેઠળ બાળકની વિશ્વસનીય જુબાની આરોપીને દોષિત ઠેરવી શકે છે એવું માનીને એક ખાસ કોર્ટે એક ફોટોગ્રાફરને 11 વર્ષના....