• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

એસઆઈઆર : બાર જિલ્લામાં સો ટકા ઈન્યુનરેશન ફૉર્મ્સ વિતરણ પૂર્ણ

તળ મુંબઈ 98.37 ટકા ફૉર્મ્સ વિતરણ સાથે અવ્વલ, સબર્બન મુંબઈ બીજા નંબરે

મુંબઈ, તા. 9 (પીટીઆઇ) : મહારાષ્ટ્રમાં હાલમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) પ્રક્રિયા ચાલી રહી છે એમાં 12 જિલ્લાઓમાં ઇલેક્ટર-સ્પેસિફિક ઇન્યુનરેશન ફૉર્મ્સ (ઇએફ)નું સો ટકા વિતરણ....