• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

ભૂતપૂર્વ પ્રેમિકા; તેની બહેને ખોટા કેસમાં ફસાવવાની ધમકીથી યુવકની આત્મહત્યા

બાન્દ્રાની ઘટનામાં પોલીસે બહેનો સામે ગુનો નોંધ્યો

મુંબઈ, તા. 9 (પીટીઆઈ): બાન્દ્રા (પૂર્વ)માં પોતાના 13મા માળના ફ્લૅટની બાલ્કનીમાંથી પડતું મૂકી 24 વર્ષના યુવકે બે દિવસ પહેલાં આત્મહત્યા કરવાની ઘટના બની હતી. ભૂતપૂર્વ પ્રેમિકા અને તેની બહેને ખોટા કેસમાં ફસાવી......