• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

મોદીનાં 25 વર્ષના જાહેર જીવનની ઉજવણી થશે

ગાંધીનગરમાં 11 મુદ્દાને લઇને વર્કશૉપ યોજાયો

અમદાવાદ, તા. 2 : ગાંધીનગરના સેક્ટર 17 સ્થિત ટાઉનહોલ ખાતે ભાજપ દ્વારા મહત્ત્વની બેઠક અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીના મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીના 25 વર્ષના જાહેર જીવન......