• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

સાઉદી અરબના મદીનામાં હુથી હુમલો

પયગંબરની મસ્જિદનું પાવર સ્ટેશન નિશાને લેવાયાનો સાઉદીનો આરોપ : હુથી વિદ્રોહીઓએ દાવો ફગાવ્યો

નવી દિલ્હી, તા. 2 : મુસલમાનો માટે સૌથી પવિત્ર સ્થળોમાંથી એક મક્કા ઉપર હુમલા બાદ હવે સાઉદી અરબના મદીના  ઉપર હુમલાના અહેવાલ સામે આવ્યા છે. રિપોર્ટસ અનુસાર યમનના હૂથી વિદ્રોહીઓએ મદીના ઉપર એક મોટો હુમલો કર્યો છે. સાઉદીના સૈન્ય ગઠબંધન અનુસાર હુમલા મદીના સ્થિત.....