• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

આઈએસએ ખેડૂતને ખેતરના સીઈઓ બનાવશે : અનંત અંબાણી

મદનપલ્લે, તા. 2 (એજન્સીસ): વિજયાદશમી અને ગાંધી જયંતીના પાવન અવસરે આંધ્ર પ્રદેશના મદનપલ્લે ખાતે `રાયલસીમા ગ્લોબલ હોર્ટિકલ્ચર હબ' અને ઇન્ડિયન સ્કૂલ ઓફ એગ્રીકલ્ચર (આઈએસએ)નો ઐતિહાસિક ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અનંત અંબાણીએ પોતાને.....