• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

પ્યુઅર્ટો રિકોની જેનિફર બની વિશ્વ સુંદરી

116 સુંદરીની સ્પર્ધા: ભારતનું સ્વપ્ન તૂટયું

નવી દિલ્હી, તા. 25 : મિસ યુનિવર્સની 75મી સ્પર્ધામાં પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટો વિજેતા બની છે. આ સ્પર્ધામાં ડોમિનિકન રિપબ્લિક રનર-અપ રહ્યું છે, જ્યારે વેનેઝુએલાએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. ભારત તરફથી ભાગ લઈ રહેલી કાઝિયા લિઝ મેજો ટોપ-30 રાઉન્ડ સુધી પહોંચી હતી, પરંતુ ટોપ-12માં સ્થાન મેળવતાં પહેલાં જ બહાર થઈ ગઈ હતી. મિસ યુનિવર્સના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ