• શનિવાર, 04 મે, 2024

વન મૅન આર્મી માર્ક્સ સ્ટોઇનિસની રેકોર્ડબ્રેક સેન્ચુરી

ચેન્નાઈ, તા.24 : આઇપીએલના ગઈકાલના મેચમાં માર્ક્સ સ્ટોઇનિસે વન મેન આર્મી બનીને એકલપંડે લખનઉ સુપર જાયન્ટ્સને શાનદાર જીત અપાવી હતી. સ્ટોઇનિસે સીએસકેના ગઢ ચેપોક સ્ટેડિયમ પર પાવર હિટિંગ કરીને ફક્ત 63 દડામાં 13 ચોક્કા...