• શનિવાર, 04 મે, 2024

પંતની કમાલ, દિલ્હીનો વિજય

મુંબઈ, તા. 24 : રિષભ પંતની કૅપ્ટન ઇનિંગ્સ (અણનમ 88) અને અૉલરાઉન્ડર અક્ષર પટેલના 66 રનના કારણે દિલ્હી કૅપિટલ્સે ચાર વિકેટે 224 રન કર્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સ આઠ વિકેટે 220 કરતા ચાર રનથી હાર્યું હતું. ડેવિડ મિલરે આક્રમક પંચાવન રન કર્યા હતા. જીત સાથે દિલ્હીએ પ્લેઓફમાં ક્વૉલિફાય થવાની આશાને જીવંત....